વૈજ્ઞાનિકોની બેજોડ શોધ / VIDEO : ગળી ગયેલી વસ્તુઓ શરીર બહાર કાઢનાર રોબોટનો વીડિયો વાયરલ, આવી રીતે કરે છે કામ

A clay-like robot created by scientists, will do this by going inside the body

હોંગકોંગની ચાઈનીઝ યુનિવર્સિટીએ કીચડ જેવો દેખાતો એક એવો રોબોટ બનાવ્યો છે જે શરીરની અંદર જઈને કોઈ વસ્તુ ત્યાં હોય તો તેને બહાર લાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ