ઘર્ષણ / જામનગરમાં અડધી રાતે પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ: બર્થડે સેલિબ્રેશનમાં એવું શું થયું કે મામલો બિચક્યો?

A clash broke out between police and students at Jamnagar Dental College

જામનગર ડેન્ટલ કોલેજમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જામનગરની ગર્વેમેન્ટ ડેન્ટલ કોલેજમાં પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ