સુરત / માંડવીમાં આમલી ડેમમાં વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો, હોડી પલટતા ડૂબ્યા હતા 10 લોકો, 3નો બચાવ

A boat carrying 10 people sank in the Amli Dam of Surat Mandvi

11 જાન્યુઆરીના રોજ સુરતના માંડવી સ્થિત આમલી ડેમમાં હોડી પલટી જવાની ઘટના સામે આવી હતી. આ હોડીમાં 10 લોકો સવાર હતા.3નો બચાવ, 3ના મોત, 4ની શોધખોળ ચાલુ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ