ઘટસ્ફોટ / વડોદરામાંથી ઝડપેલા 500 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, આરોપીએ ડ્રગ્સ બનાવવા અપનાવી નવી મોડસ ઓપરેન્ડી, પોલીસ પણ ચોંકી

A big revelation in the matter of drugs worth 500 crore seized from Vadodara

ગુજરાત ATSએ 63 કિલો 613 ગ્રામ MD ડ્રગ્સ તથા 80 કિલો 260 ગ્રામ MD ડ્રગ્સ બનાવવા માટે તૈયાર કરેલ લિકવિડ સહિત 478 કરોડનો મુદામલ જપ્ત કર્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ