સુવિધા / અમદાવાદમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ લઈ મેટ્રોના સમયમાં મોટો ફેરફાર, મોડી રાત આટલા વાગ્યા સુધી કરી શકશો સફર

A big change in metro timings due to the match between India and New Zealand in Ahmedabad, you can travel late at night till...

અમદાવાદમાં કાલે રાત્રે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી ત્રીજી મેચ રમાવાની છે. આવતીકાલે મેચને લઈ મેટ્રો ટ્રેન રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ