આત્મહત્યા / મુંબઈની હોટલમાં 30 વર્ષીય મોડલે ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન, સુસાઈડ નોટમાં લખ્યું- 'મારે માત્ર શાંતિ જોઈએ છે'

 A 30 year old model committed suicide in a hotel in Mumbai

વર્સોવા પોલીસને હોટલના રૂમમાંથી જે સુસાઈડ નોટ મળી છે, તેમાં મોડલે લખ્યું છે કે, 'તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.' પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અધિકારીએ જણાવ્યું કે, મોડલે હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હતો. બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે તેણે ચેક ઇન કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ