નિવેદન / દેશમાં 99 % મુસલમાન ધર્માંતરિત, મુસ્લિમ બનતા પહેલા હતા હિંદુ : બાબા રામદેવ

99 percent Muslims in India are converted: Baba Ramdev

જાણીતા યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે ભારતમાં 99 ટકા મુસ્લિમો ધર્માંતરિત છે અને ભગવાન રામ ફક્ત હિન્દુઓ જ નહીં, પણ મુસ્લિમોમાં પણ આદરણીય છે. રામદેવે કહ્યું કે કોર્ટનો નિર્ણય રાષ્ટ્રીય એકતાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ