ગુજરાત / પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રત્યક્ષ તાલીમ માટે ફાળવાયા જીલ્લા, જાણો 94 ઉમેદવારોના નામ અને ફાળવણીનો જિલ્લો

94 directly recruited police inspectors candidates actual training gujarat police

રાજ્યના સીધી ભરતીના કુલ 94 પોલીસ ઇન્સ્પેક્ટર(બિનહથિયારી) વર્ગ-2ના તાલીમાર્થીઓની કરાઈ ખાતે તાલીમ પૂર્ણ થઇ છે. ત્યારે હવે આ તમામ ઉમેદવારોની પ્રત્યક્ષ તાલીમ માટે જીલ્લા ફાળવણી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ