કમાલ / બોરસદમાં મોડી રાતે સિનેમાઘરની લિફ્ટમાં ફસાયા 8 લોકો, યૂટ્યુબની મદદથી નીકળ્યા બહાર

8 People caught in Lift at Borsad Multiplex youtube help them to comeout

આણંદના બોરસદમાં આવેલી નેકસેક્સ સિનેમાની ઘોર બેદરકારી સામે આવી છે. સોમવારે રાત્રે સિનેમાની લિફ્ટમાં 5 બાળકો અને ત્રણ મહિલાઓ ફસાયા હતા. સિનેમાના સંચાલકોએ લિફ્ટમાં ફસાયેલા લોકોની મદદ કરવાના બદલે પોલીસની ધમકી આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ