દુબઇ / બસ દૂર્ઘટનામાં 8 ભારતીય સહિત 17 લોકોનાં મોત, 5ને ગંભીર ઇજા

8 Indians among 17 killed in Dubai bus accident

ઓમાનથી વેકેશનની રજા માણી પરત ફરી રહેલા યાત્રીઓ ભરેલી બસ શેખ મોહમ્મદ બિન જાયેદ રોડ પર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત નિપજ્યાં છે જેમાં છ ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ