પગાર વધારો / ખુશખબર ! ફરીથી વધશે DA, કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે આટલો વધારો

7th pay commission da hike by 3 percent once again from 2022 here is the calculation cpc

કેન્દ્રીય કર્મચારીઓ માટે નવુ વર્ષ ફરીથી ખુશી લાવી શકે છે. જાન્યુઆરી 2022માં એક વખત ફરીથી મોંઘવારી ભથ્થુ વધશે. ખરેખર, નવા વર્ષમાં એક વખત ફરીથી ડીએમાં વધારો થઇ શકે છે. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ફરીથી વધારો થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ