કૌભાંડ / તો શું 680 કરોડનો છે મામલો? ઊંઝા APMCનું કૌભાંડ સમજશો તો દિમાગના તાર હલી જશે

680 crore Unjha  APMC scam MLA and chairmen also involved

ઊંઝા APMCમાં કૌભાંડના તાર ખુદ ચેરમેન સુધી પહોંચે છે. તપાસમાં ખુલ્યું કે ચેરમેન રોકડા નાણાંની ઉચાપત કરતા હતા. સેસની રકમના માત્ર 3 ટકા નાણાં જ APMCમાં જમા થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ આ અંગેના વીડિયો રેકોર્ડિંગ પુરાવા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ખેડૂતોના વિશ્વાસને ધક્કો પહોંચે તેવું ઊંઝા APMCમાં મહાકૌભાંડ શું છે અને કેવી રીતે આચરવામાં આવ્યું છે સેસ શું છે તે વિશે સમજો આખી વાત. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ