World / વિશ્વની ટોચની પાંચ કંપનીઓ પર બાળ મજૂરી કરાવવાનો લાગ્યો આરોપ, મામલો પહોંચ્યો કોર્ટમાં

5 top tech companies dragged in court for risking lives of congo child labors

USAની મોટી ટેક્નોલોજી કંપનીઓ એપ્પલ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા અને ડેલ વિરુદ્ધમાં બાળ મજૂરી અને માનવ અધિકારોના ઉલ્લંઘનના ગંભીર આરોપની વોશિંગટનની ફેડરલ કોર્ટમાં ફરિયાદ થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ