પાર્ટનરના ઇશારામાં છુપાયેલા છે કેટલાય રહસ્યો,શું તમને ખબર છે...?

By : kavan 05:44 PM, 14 March 2018 | Updated : 05:44 PM, 14 March 2018
પતિ-પત્નીના સંબંધોમાં લવમેકિંગનું ખાસ મહત્વ રહેલું છે.લવમેકિંગના અભાવને કારણે બંને વચ્ચે રહેલો પ્રેમ ઓછો પણ થઇ જતો હોય છે.આપણે જાણીએ છીએ કે પુરૂષોના મુકાબલે મહિલાઓ વધારે રોમેટિંક હોય છે. પુરૂષો પોતાની ઇચ્છા વ્યક્ત કરવામાં કોઇ છોછ અનુભવતા નથી પરંતુ મહિલાઓ પોતાની ઇચ્છા વ્યક્ત કરવામાં સ્હેજ ખચકાય છે. જો તમે પણ આવી કોઇ વાત તમારા પાર્ટનરને જણાવવા માંટે ખચકાટ અનુભવી રહ્યા હોય તો આ ટિપ્સ ખાસ વાંચો,અને ત્યારબાદ તમારા પાર્ટનર સાથે તમારી લાગણી શેર કરી શકો છો.

Surpriceપુરષોને સરપ્રાઇઝ અતિશય પસંદ હોય છે.પતિના ઓફિસથી ઘર આવતા પહેલા સિડ્યૂસિંગ નાઇટી પહેરીને તેમને વેલકમ કરો.આ જો ઇચ્છો તો કોઇ રોમેન્ટિંક ધૂન પણ વગાડી શકો છો,આ રીતે તમારા દિલની વાત ખુબ જ સરળતાથી વેલકમ કરી શકો છો.જો કે એકવાતનું ખાસ ધ્યાન રાખો કે પતિ ઓફિસથી આવે ત્યારબાદ પહેલા તેને થોડો આરામ પણ કરવા દો.

Romentic Noteબાથરૂમમાં તેના ન્હાવા જતા પહેલા અરીસા પર કોઇ પ્રેમથી ભરેલ વાક્યો લખો,જેનાથી તેમને કાંઇક ઇશારો મળશે કે કોઇ તેમની રાહ આતુરતાથી જોઇ રહ્યું છે.

Naughty Messageદિવસે જ્યારે તમારા પતિ ઓફિસમાં હોય ત્યારે તેમને કેટલાક Naughty Message મોકલો.આ ઇશારો અતિ જુનો છે.માત્ર એક મેસેજ  તમારા ઇશારાને સમજી જશે.

Strip Game જો બંનેને અનુકૂળ હોય તો સ્ટ્રીપ ગેમ રમવી જોઇએ.આ માટે તમારે તમારા પાર્ટનરની આંખ પર પટ્ટી બાંધીને ગેમ રમવી જોઇએ.ડિનર કર્યા બાદ આ ગેમ રમવાનો આનંદ જરા અલગ હશેRecent Story

Popular Story