અકસ્માત / રવિવારની સવાર બગડી: અમદાવાદ-લીંબડી હાઈવે ભયંકર અકસ્માત, પાંચના મોત, પાંચ ઘાયલ

5 dead 5 injured in Accident of Ahmedabad Limbadi national highway

અમદાવાદમાં રવિવારની સવાર માઠા સમાચાર લઈને આવી છે. લીંબડી -અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થઈ ગયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ