તમારા કામનું / સસ્તામાં ફોરેન ટ્રીપ: ગુજરાતીઓ માટે બેસ્ટ છે આ 5 દેશ, ભાડું 20 હજારથી શરૂ

5 best place to travel for indian in budget Cambodia Philippines Thailand Bhutan turkey

જો તમે વિદેશ ફરવા જવાનો પ્લાન કરતા હોય પરંતુ બજેટમાં થોડું સસ્તું જોઈતું હોય તો આજે તમને આ 5 જગ્યા વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જે તમારા બજેટમાં રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ