હિંમતને સલામ / દરિયાની ખાડીમાં ન્હાવા ગયેલા 4 યુવાનો તણાતા જીવની પરવાહ કર્યા વિના MLAએ લગાવી ડૂબકી, 3નો બચાવ, એકની શોધખોળ

4 youths drown in Amreli sea, MLA jumps into sea

Amreli News: અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં ડૂબેલા 4 યુવકોને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ ડૂબકી લગાવી હતી. હીરા સોલંકી દરિયામાં યુવકની શોધખોળ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ