મહેસાણા / ઉંઝામાં ATMનો પાસવર્ડ બદલીને 39 લાખ ઉઠાંતરી

39 lakh robbed by changing ATM password in Unjha

રાજ્યમાં દિવસે દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. વારે તહેવારે આવી ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે મહેસાણામાં ATMનો પાસવર્ડ બદલીને 39 લાખ ઉપાડી લેવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ