બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / 33 year man finds he is born as female asked doctors to remove reproductive organs know more

OMG! / તું એક મહિલા છે... યુવકના ચેક-અપ બાદ ડૉક્ટર્સ રહી ગયા દંગ, પેટમાં હતું ગર્ભાશય

Arohi

Last Updated: 03:10 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

33 વર્ષના શખ્સના શરીરમાં ઓવરી અને ગર્ભાશય મળી આવ્યા, આટલું જ નહીં તેણે 20 વર્ષથી પીરિયડ્સ આવી રહ્યા હતા. તપાસ કરનાર ડોક્ટર પણ તેનો રિપોર્ટ જોઈને ચોંકી ઉઢ્યા હતા.

  • 33 વર્ષના શખ્સના શરીરમાં મળી આવ્યું ગર્ભાશય 
  • ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હટાવવા માટે કરાવી સર્જરી 
  • હવે બિલકુલ સ્વસ્થ્ય છે શખ્સ 

એક શખ્સ યુરિનમાં બ્લડ આવવાની સમસ્યાથી પરેશાન હતો. પરંતુ જ્યાં તે ચેકઅપ માટે ડોક્ટર્સની પાસે ગયો તો સચ્ચાઈ જાણીને તેના હોંશ ઉડી ગયા હતા. તેના શરીરમાં ઓવરી અને ગર્ભાશય મળી આવ્યું હતું. આટલું જ નહીં તેને 20 વર્ષથી પીરિયડ્સ આવી રહ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે બાયોલોજીકલી આ ફીમેલ છે. 

આ મામલો ચીનના Sichuan પ્રાન્તનો છે. તપાસ કરનાર ડોક્ટરોએ જણાવ્યું કે ચેન લી મેલ જેનિટલ ઓર્ગન હોવા છતાં ફિમેલ સેકસ ક્રોમોસોમ્સની સાથે સાથે ઓવરી અને એક ગર્ભાશયની સાથે જન્મ્યા હતા. 

યુરિનમાંથી આવી રહ્યું હતું બ્લડ 
એક રિપોર્ટ અનુસાર 33 વર્ષના ચેન લીના યુરિનથી બ્લડ આવી રહ્યું હતું. તેની તપાસ કરવા માટે તે ડોક્ટર્સની પાસે ગયા હતા. ચેકઅપમાં જાણકારી મળી કે હકીકતમાં તેને પીરિયડ્સ આવી રહ્યા હતા. જેના કારણે તેના યુરિનમાંથી બ્લડ આવી રહ્યું હતું. આ સિલસિલો પાછલા 20 વર્ષથી ચાલી રહ્યો હતો. આ જાણ્યા બાદ ડોક્ટર્સ પણ દંગ રહી ગયા હતા. 

ડોક્ટર્સને પહેલા લાગ્યું કે ચેન લીના પેટમાં દુખાવો Appendicitis છે. પરંતુ જ્યારે સારવાર બાદ પણ દુખાવો ઓછો ન થયો તો ડોક્ટર્સે પછી ઉંડાણ પુર્વક તપાસ કરી અને અસલી કારણ શોધી કાઢ્યું. 

20 વર્ષથી હતી આ સમસ્યા
રિપોર્ટ અનુસાર, ચેન લી 20 વર્ષથી વધારે સમયથી યુરિનમાં બ્લડની સમસ્યાથી પીડિત હતા અને તેમના પેટમાં દર મહિને દુખાવો થતો હતો. જોકે ગયા મહિને ડોક્ટર્સે 3 કલાકની સર્જરી કરીને તેમના શરીરમાંથી ઓવરી અને ગર્ભાશયને હટાવી દીધું. સર્જન લુઓ શીપિંગે જણાન્યું કે ચેન લી બિલકુલ ઠીક છે અને તે હાલ બેડ રેસ્ટ પર છે. તે જલ્દી જ એક સામાન્ય માણસની જેમ સામાન્ય જીવન જીવી શકશે. જોકે ચેનલી બાળક પેદા નહીં કરી શકે કારણ કે તેનું Testicles સ્પર્મ પ્રોડ્યુસ નથી કરતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ