સંક્રમણ / રાજકોટમાં 30 તબીબો સંક્રમિત થતા તબીબી આલમમાં ફફડાટ ; મોરબીમાં મંત્રી મેરજાએ કરી સમીક્ષા

30 doctors infected in Rajkot Review by Minister Merja in Morbi

રાજકોટના 30 નામાંકિત તબીબો કોરોના સંક્રમિત થતા તબીબી આલમમાં ફફડાટ. તો મોરબીમાં પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં યોજાઈ સમીક્ષા બેઠક.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ