કરૂણાંતિકા / 3 વર્ષની બાળકીને કોરોના સાથે થયા બીજા બે ગંભીર રોગ, સારવાર દરમિયાન કરુણ મોત

3 year old girl dies due to corona in Vadodara

વડોદરામાં 3 વર્ષની બાળકીનુ કોરોનાને કારણે મોત થયું છે. બાળકી છેલ્લા કેટલાક સમયથી મેલેરીયા અને એનેમિયાથી પીડાઈ રહી હતી તેવામાં તેને કોરોના થયો જેથી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ