બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 sister death in dahod Gujarat

અકસ્માત / દાહોદમાં ગોઝારી ઘટનામાં 3 માસૂમ બહેનોના એકસાથે મોત

Gayatri

Last Updated: 05:32 PM, 3 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં કોરોનાવાયરસનો આતંક મચી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ચો તરફ કોરોનાએ ભરડો લીધો છે એવામાં દાહોદમાં એક ગોઝારી ઘટના બની છે. એક સાથે ત્રણ બહેનોના મોત થતા ચકચાર મચી ગઈ હતી.

  • દાહોદમાં 3 બહેનો રમતા-રમતા કુવામાં પડી
  • દાહોદના અભલોડ ગામે એક જ પરિવારની બહેનો
  • કૂવામાં પડી જતા ત્રણેય બહેનોના મોત

ગુજરાતના દાહોદમાં 3 બહેનો રમતા-રમતા કુવામાં પડી અને ડુબી જવાથી ત્રણેયના મોત થયા છે. આ ઘટના દાહોદના અભલોડ ગામની છે. મરનાર ત્રણેય બાળકીઓ એક જ પરિવારની બહેનો હોવાને કારણે ગામમાં આક્રંદ મચી ગયુ હતું. 

કૂવામાં પડી જતા ત્રણેય બહેનોના મોત

ત્રણ બહેનો રમી રહી હતી જેમાંથી એકની ઉમંર 5 વર્ષ અને બીજી બે બાળકીઓની ઉમંર 8-8 વર્ષ હતી. આ બાળકીઓ કુવામાં પડી હતી અને મૃત્યુ પામી હતી. 
 
પોલીસ પહોંચી ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police accident dahod Gujarat ગુજરાત ગુજરાત પોલીસ દાહોદ dahod
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ