જૂનાગઢ / સ્વામિનારાયણ મંદિરની 3 બેઠકના પરિણામ જાહેર, પાર્ષદ વિભાગની બેઠક પર આચાર્યપક્ષની જીત

3 seats of Swaminarayan temple Announce the result

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની 3 બેઠકના પરિણામ જાહેર થયા છે. પાર્ષદ વિભાગની બેઠક પર આચાર્ય પક્ષની જીત થઈ છે. પાર્ષદ વિભાગમાં આચાર્ય પક્ષના સમર્થક ઉમેદવાર પાર્ષદ ન્યાલકરણની જીત થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ