સાચવજો / રાજ્યના આ જિલ્લામાં એકવાર ફરી કોરોનાએ દસ્તક દીધી, અમેરિકાથી આવેલા યુવાન સહિત 3 લોકો સંક્રમિત

3 people corona positive in rajkot today gujarati news

રાજકોટમાં ફરીવાર કોરોનાએ દસ્તક દીધી છે. અમેરિકાથી આવેલા એક યુવાન સહિત 3 વ્યકિત કોરોના સંક્રમિત થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ