ક્રાઈમની ઘટના / તીન કરોડ રૂપિયા દે દો, નહીં તો ખતમ કર દેંગેઃ સુરતમાં કાપડના વેપારીને મળી ધમકી

3 crore ransom demanded from Surat trader

સુરતમાં રિંગરોડ ખાતે શિવશક્તિ માર્કેટના વેપારી પાસે મંગાઇ ત્રણ કરોડની ખંડણી, ખંડણીની ચીઠ્ઠી સાથે વેપારીને પાર્સલમાં મળી પિસ્તોલ, 17 વર્ષનો કિશોર વેપારીને પાર્સલ આપવા પહોંચ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ