સુરત / ફૂટપાથ પર વેપાર કરનારને 28 કરોડની નોટિસ: કહ્યું, 'સાહેબ, મેં લોનની લાલચે પાનકાર્ડ આપ્યું હતું, હું તો 10 હજાર કમાઉં છું'

28 crore notice to a footpath trader: Said, 'Sir, I gave PAN card for loan, I am earning 10 thousand'

સુરતમાં ફુટપાથ પર અત્તર વહેચનારને ઇન્કમ ટેક્સની નોટીસ મળતા ચકચાર મચી જવા પામી હતી. ઓવેસ સોપારીવાળાને 28.59 કરોડની એક્સપોર્ટ મામલે નોટીસ ફટકારવામા આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ