ચેતવણી / 26 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર લીક; તમે તો શિકાર નથી બન્યા ને?

260 million facebook accounts data leaked on dark web

છેલ્લા 15 વર્ષમાં અનેક વખત ફેસબુક યુઝર્સનો ડેટા લીક થયો છે અને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે માફી પણ માગવી પડી છે. હવે ફેસબુકના 26 કરોડ યુઝર્સનો ડેટા લીક થઈ ગયો છે. તમે Amibreached.com પર ઇમેઇલ આઈડી દાખલ કરીને ચકાસી શકો છો કે તમારો ડેટા લીક થયો છે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ