પર્દાફાશ / દાહોદ જિલ્લામાં PM કિસાન યોજનામાં રૂા. 23. 82 લાખનું કૌભાંડ, 32,717 નકલી ખેડૂત સામે આવ્યા

23 lakes pm kisan yojana scam in dahod 38 717 fake farmer

લો બોલો! દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના કૌભાંડ સામે આવ્યું છે. લાખોના આ કોભાંડમાં લોકોએ નકલી ખેડૂત બનીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ