એલર્ટ / આ રાજ્યના 21 લાખ ખેડૂતોનું નામ PM કિસાન યોજનામાંથી થયું બહાર, અહીં ફટાફટ ચેક કરો તમારૂ નામ છે કે નહીં?

21 lakh farmers of this state were excluded from PM Kisan Yojana

પીએમ કિસાન યોજના હેઠળ અયોગ્ય ખેડૂતોના નામ હટાવવામાં આવી રહ્યા છે. ઘણા ખેડૂતો પાસેથી હપ્તા રિફંડની માંગ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પીએમ કિસાનની લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે ચેક કરતા રહો. 

Loading...