બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / 2 youths drowned in the lake of Shankarpura village of Vadodara

વડોદરા / શંકરપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલા 2 યુવાનોના ડૂબી જતા મોત, પરિવારમાં છવાયો માતમ

Dinesh

Last Updated: 11:23 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના શંકરપુરા ગામના તળાવમાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2 યુવકો ડૂબ્યા, ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી

  • વડોદરાના શંકરપુરા ગામના તળાવમાં 2 યુવકો ડૂબ્યા
  • પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકો ડૂબ્યા
  • ફાયર વિભાગની ટીમે યુવકોની શોધખોળ હાથ ધરી


વડોદરાના શંકરપુરા ગામના તળાવમાં 2 યુવકો ડૂબ્યાની વિગતો સામે આવી છે. પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે યુવકો ડૂબ્યાં છે. પાપ્ત વિગતો અનુસાર તળાવમાં ન્હવા માટે પડ્યા હતા અને ત્યારબાદ તેઓ ડૂબી જતા તેમના મોત થયા છે.

શંકરપુરા ગામના તળાવમાં 2 યુવકો ડૂબ્યા
શંકરપુરા ગામના તળાવમાં ન્હાવા પડેલા યુવકો પાણીમાં ડૂબી જતા મોત થયાં છે. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બેન્ને યુવકો પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જે ઘટનાની જાણે લોકોને થતાં ઘટનાસ્થળે ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.

ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી
તળાવમાં ન્હાવા પડેલા યુવકો પાણીમાં ડૂબી જવાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. તેમજ ઘટના સ્થળે પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ