ચંદન હેરાફેરી / સુરતથી 500 કિલો ચંદનના લાકડા સાથે 2 'પુષ્પા' ઝડપાયા, ATS અને SOGની સંયુક્ત કાર્યવાહી

2 'Pushpa' caught with 500 kg of sandalwood from Surat, joint operation of ATS and SOG

સુરતના પુણા વિસ્તારમાં SOG સાથે ATSનું સંયુક્ત ઓપરેશનમાં 500 કિલો ચંદનનાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ આગળની  કાર્યવાહી હાથધરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ