રાજકોટ / બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે 2 એજન્ટોની SOG પોલીસે કરી ધરપકડ

2 agents arrest SOG police bogus license scam

રાજકોટમાં RTOમાં બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે રાજકોટ SOGએ બે એજન્ટની ધરપકડ કરી છે. SOGએ જય વ્યાસ અને અજય પરમાર નામના એજન્ટોની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ