શ્રદ્ધાંજલિ / સુરતમાં આગ દુર્ઘટના બાદ આજે શહેરમાં સ્વયંભૂબંધનું એલાન

19 Dead In Surat Coaching Centre Fire

આજે સુરત શહેરમાં સ્વંયમભૂ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. જેમાં સુરત PASS દ્વારા શહેર બંધનું એલાન કરવામાં આવ્યું. ગઈકાલે બનેલી આગની દુર્ઘટના બાદ આજે બંધનું એલાન આપવામાં આવ્યુ છે. મહત્વનું છે કે,સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 21 બાળકોના મોતની ઘટના બની છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ