બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / 16 lakh indians renounced indian citizenship since 2011 jaishankar

સંસદ / આમને કેવા ગણવા ! 'માને કૂખે જન્મીને લાત મારનારા' 2.25 લાખ લોકો, વિદેશમાં મન મોહ્યું, સરકારે આપ્યું અપડેટ

Vaidehi

Last Updated: 07:26 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં 12 વર્ષોમાં 16 લાખથી વધારે લોકો ભારતની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા લઈ ચૂક્યાં છે. વિદેશમંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન આ વાત જણાવી.

  • રાજ્યસભામાં વિદેશમંત્રીએ આપ્યો જવાબ
  • ભારતીય નાગરિકતા છોડનારાઓની આપી સંખ્યા
  • કહ્યું,12 વર્ષોમાં 16 લાખથી વધારે લોકોએ છોડી નાગરિકતા

બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્ર સરકારે મોટી જાણકારી આપી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લાં 12 વર્ષોમાં 16 લાખથી વધારે લોકો ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લઈ ચૂક્યાં છે. તેમણે દરેક વર્ષનાં ચોક્કસ આંકડાઓ પણ જણાવ્યાં હતાં. 

જયશંકરે જણાવ્યું કે વર્ષ 2011થી અત્યારસુધીમાં 16 લાખથી વધારે ભારતીયો પોતાની નાગરિકતા છોડી ચૂક્યાં છે. તેમાંથી 2 લાખથી વધારે 2,25,620 લોકોએ ગયાંવર્ષે જ નાગરિકતા છોડી હતી.

દરેક વર્ષનાં આપ્યાં આંકડાઓ

  • 2015- 1,31,489
  • 2016- 1,41,603
  • 2017-1,33,049
  • 2018- 1,34,561
  • 2019- 1,44,017
  • 2020- 85,256
  • 2021- 1,63,370
  • 2022- 2,25,620

લોકોએ ભારતની નાગરિકતા છોડી અને અન્ય દેશની નાગરિકતા અપનાવી છે. 

મનમોહન સરકાર સમયનાં આંકડાઓ
એસ જયશંકરે મનમોહન સરકાર દરમિયાનનાં આંકડાઓ પણ જણાવ્યાં. તેમણે કહ્યું કે 2011માં નાગરિકતા છોડનારાઓની સંખ્યા 1,22,819 હતી તો 2012માં 1,20,923નો આંકડો હતો જે 2013માં વધીને 1,31,405 થઈ ગયો હતો. 2014માં આ આંકડો થોડો ઘટીને 1,29,328 પર આવ્યો હતો.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ