વેક્સિનેશન / ગુજરાતમાં વેક્સિનેશનનો આંકડો 10 કરોડને પાર, પરંતુ હજુ 1.52 લાખ સિનીયર સિટીઝ ફુલ્લી વેક્સિનેટેડ નથી

1.52 lakh senior cities in Gujarat are not yet fully vaccinated

ગુજરાતમાં વેક્સિનેશનનો કુલ આંકડો 10 કરોડને પાર પહોચી ગયો છે. જેમા 5.16 કરોડ લોકો અત્યાર સુધીમાં પહેલો ડોઝ લઈ ચુક્યા છે અને 4.72 કરોડ ફુલ્લી વેક્સિનેટેડ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ