તૈયારી / ખાનગીકરણના ટ્રેક પર રેલવે ! 100 રેલમાર્ગ પર ટૂંક સમયમાં ચાલશે 150 પ્રાઇવેટ ટ્રેન

150 Private Trains To Run On 100 Routes

દેશમાં ખાનગી ટ્રેન ચલાવવાની આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે. ભારતીય રલવે દ્વારા 15 ખાનગી ટ્રેનને ખાનગી ચલાવવા માટે 100 માર્ગની પસંદગી કરવામાં આવી છે. નાણા મંત્રાલય હેઠળની PPPAC દ્વારા દરખાસ્તની મંજૂરી આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ