ઘરેલૂ ઉપાય / ચોમાસું અને કોરોનામાં શરદી, ઉધરસથી પરેશાન છો તો કરી લો આ ઘરેલૂ ઉપાય

15 home remedies for common cold and cough

શરદી ખાંસીની તકલીફ બદલાતી સીઝનની સાથે ચાલુ જ રહે છે. એક તરફ ચોમાસું અને બીજી તરફ કોરોનાને કારણે લોકો પરેશાન થઈ જાય છે. ઉધરસ બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે ઠંડીના કારણે થઈ શકે છે. દેશમાં દરેક તરફ મુશ્કેલી છે ત્યારે તમે તમારી રસોઈની જ કેટલીક ચીજોની મદદથી તેને દૂર કરી શકો છો. જાણી લો રસોઈની કઈ ચીજનો કેવી રીતે ઉપયોગ કરવાથી તમને ફાયદો થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ