તૈયારી / ગાંધીનગર ખાતે આવતી કાલે રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી, કોરોનાને લઇને અન્ય કાર્યક્રમો મોકૂફ

15 august Independence Day 2020 CM Vijay Rupani

દુનિયામાં હાલ કોરોના વાયરસની મહામારીનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે કોરોનાને લઇને દેશમાં અનેક રીતે સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. દેશમાં આવતી કાલે 74માં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને લઇને ગાંધીનગર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ