આસ્થા / સાચી મકરસંક્રાંતિ ક્યારે? 14 કે 15? જાણો કેમ ઊભું થયું કન્ફ્યુઝન અને શું કહી રહ્યા છે જ્યોતિષ

14 or 15 When is true Makar Sankranti Know why the confusion arose and what the astrologer is saying

નવા વર્ષ 2023ની શરૂઆત સાથે જ મકરસંક્રાંતિના તહેવારની તારીખને લઈને લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. શું તમે જાણો છો કે આ વર્ષે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ મનાવવામાં આવશે કે 15મી જાન્યુઆરીએ?

બ્રેકિંગ ન્યૂઝ