દુષ્કર્મ / મહીસાગર: 13 વર્ષીય કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઇ ગયા, જે બન્યું તે જોઈ માતા-પિતા ચોંકી ગયા

13 year old girl rape delivery police complaint Mahisagar

મહીસાગરમાં 13 વર્ષીય કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. કિશોરીની પ્રસૂતિ થયા બાદ ફરિયાદ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે. પ્રસવ પીડા થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પ્રસવ પીડા થતા લુણાવાડા સિવિલમાં કિશોરીને ખસેડાઇ હતી. મહીસાગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ