અમદાવાદ / CTMના ડબલડેકર બ્રિજ પરથી સુસાઇડ કરવાનો 12 વર્ષના વિદ્યાર્થીનો પ્રયાસ, થોડા દિવસ પહેલા જ યુવતીએ માર્યો હતો કૂદકો

12-year-old student's suicide attempt from CTM's double-decker bridge

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી 12 વર્ષના વિદ્યાર્થીએ નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બ્રિજ પરથી બાળક પડતું મૂકે એ પહેલા જ સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ