જામનગર / 10 ચોપડી ભણેલા શખ્સે ઊભું કર્યું ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, 1600 પોર્ન વિડીયો કરી દીધા અપલોડ

10th pass student in Jamnagar created a global network of child pornography uploaded 1600 porn videos

જામનગરના ગાંધીનગરમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ધંધામાં સક્રિય કિશન નામના શખ્સને જામનગર સાયબર ક્રાઇમે ઉઠાવી લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ