ખાસ વાંચો / બાળકોમાં મલ્ટી ઓર્ગન ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના કેસો વધ્યા, માત્ર 5 જ દિવસમાં 100 કેસ: જાણો લક્ષણો

100 plus cases of multi organ inflammatory syndrome in children

4 થી 18 વર્ષના બાળકોમાં કોરોના સાથે આ સિન્ડ્રોમ પણ જોવા મળે છે, પણ આ ઘણા ઓછા બાળકોમાં જોવા મળે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે જેમાં 6 મહિનાના બાળકો પણ તેનો શિકાર થઈ ચૂક્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ