પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

કરુણાંતિકા / સુરતમાં 10 મહિનાના બાળકનું ફુગ્ગાના કારણે મૃત્યુ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

10 month old innocent child died after swallowing balloons while playing in Surat

સુરતમાં રમતા રમતા ફુગ્ગો ગળી જતા 10 મહિનાના માસુમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકના મૃત્યુના કારણે પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ