UNLOCK 1 / દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ લેવા લાઈનો લાગી, જાણો અમદાવાદમાં એક દિવસમાં કેટલો વેચાયો

1 crore liquor selling unlock Gujarat first day in Ahmedabad

ગુજરાતમાં UNLOCK-1 ના પ્રથમ દિવસે જ લિકર શોપ પર દારૂનું ધૂમ વેચાણ થયુ હતુ. પરમિટેડ લિકર શોપ ખુલતાની સાથે જ પરવાનાધારાક લોકોએ લાઈનો લગાવી હતી. રાજ્યની 65 જેટલી લિકર પરમિટ શોપ પર લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ ની 18 લિકર શોપમાં આશરે 1 કરોડનો દારૂ વેચાયો હોવાનુ  સૂત્રોએ જણાવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ