ધરપકડ / 26મી જાન્યુઆરી પહેલા વડોદરાથી ઝડપાયો શંકાસ્પદ આતંકવાદી, કેટલાક દિવસથી હતો ગુજરાતમાં...

Zafar ali terror suspects arrested isis terror module vadodara

ગુજરાત ATSએ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. વડોદરા પાસે શંકાસ્પદ કામગીરી કરી રહેલ શખ્સ રહ્યો હતો. ગોરવા પાસેથી ઝફર અલી નામના શખ્સની ધરપકડ કરાઇ છે. ઝડપાયેલો શખ્સ ISIS સાથે સંકળાયેલો હોવાની માહિતી મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ