ક્રિકેટ / VIDEO: જ્યારે યુવરાજે 6 છગ્ગા મારીને ફ્લિન્ટૉફનો ગુસ્સો બ્રૉડ પર આ રીતે ઉતાર્યો હતો

Yuvraj Singh 6 Balls 6 sixes Against Stuart Broad T20 Worldcup

૨૦૧૧ વર્લ્ડકપનાં હીરો રહેલા યુવરાજસિંહે આજે વાત કરવા માટે મુંબઈની એક હોટલમાં મીડિયાને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ બાદથી જ અટકળો તેજ થઈ ગઈ હતી અને મનાતું હતું કે નિવૃત્તિ જાહેર કરાશે. આખરે આજે ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ