BIG NEWS / કોંગ્રેસને ફરી જોરદાર ઝટકો: યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાનું રાજીનામું, કહ્યું હું જૂથવાદનો ભોગ બન્યો

Youth Congress president Vishwanath Vaghela resigns

વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા આજે વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસને અલવિદા કહી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ