સમસ્યા / 5 વર્ષથી આ ગામમાં કોઈ લગ્ન નથી થયાં, નક્કી થયેલાં લગ્ન પર તુટી જાય છે જાણો કેમ ?

  Youth are unmarried because of garbage in Kanpur's some villages, UP

એક તરફ પીએમ મોદી સ્વસ્છ ભારત અભિયાન ચલાવી રહ્યાં છે. બીજી તરફ કાનપુર જિલ્લાની આસપાસનાં કેટલાંય ગામો કચરાને કારણે બરબાદ થઈ રહ્યાં છે. અહીંનાં 70 ટકા લોકો બિમારીનો સામનો કરી રહ્યા છે. તો યુવાનોનાં લગ્ન નથી થઈ રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ