બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ફેશન અને સૌંદર્ય / your daily shower routine could be damaging your skin

ચેતવણી / દરરોજ Shower લેનારા લોકો થઇ જાય સાવધાન ! નહીં તો સ્કીનને થઇ શકે આવુ નુકસાન

Premal

Last Updated: 07:16 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો દરરોજ શાવર લે છે તો એવા લોકો સાવધાન થઇ જાય. કારણકે તેનાથી તમે ભલે ફ્રેશ અનુભવી રહ્યાં હોય પરંતુ તે તમારી સ્કિનને બગાડી શકે છે. એક સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. સ્કિનકેર નિષ્ણાંતે દરરોજ શાવર લેનારા લોકોને ચેતવણી આપી છે.

  • સ્કિનકેર નિષ્ણાંતે શાવર લેનારા લોકોને આપી ચેતવણી
  • જો દરરોજ શાવર લેશો તો તમારી સ્કિન બગડશે
  • તમારા ચહેરા પરની ઑઇલનેસ જતી રહેશે 

બદલવી પડશે દરરોજ શૉવર લેવાની આદત

જેમકે બધા લોકો જાણે છે કે મોટાભાગના લોકો સ્કિનને ગ્લો રાખવાના તમામ પ્રકારના ઉપાય અપનાવે છે. છેલ્લાં થોડા વર્ષોમાં લોકોએ તેની સ્કિનની સારસંભાળ વધુ રાખી છે. અમુક લોકોએ સ્કિનને હાઇડ્રેટેડ, તાજા અને કરચલીઓથી મુક્ત રાખવા માટે દરેક પ્રકારના લોશન અને ઔષધિમાં ખૂબ રોકાણ કર્યુ છે, પરંતુ આવા લોકોએ દરરોજ શાવર લેવાની આદતને બદલવી પડશે નહીંતર આ સારસંભાળ કોઈ કામની નથી.

ચહેરા પરની ઓઈલનેસ જતી રહેશે

મીડિયા રિપોર્ટ મુજબ, જો તમે શાવરમાં ચહેરો ધોતી વખતે એવુ વિચારો છો કે તેનાથી તમારી સ્કિનમાં કોઈ પણ પ્રકારની કરચલીઓ પડશે નહીં તો આ તમારી ગેરસમજ છે. આ સિવાય તમે દરરોજ તમારા ચહેરાને શૉવરથી ધોવો છો તો તમારા ચહેરા પરથી ઑઇલીનેસ ખત્મ થઇ જશે. રિપોર્ટ મુજબ, અમુક લોકો શિયાળામાં ગરમ પાણીથી ન્હાય છે, જેને પગલે ચહેરા પર પડતુ પાણી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. 

હૂંફાળા પાણીથી મોંઢૂ ધોવો

સ્કિનકેર નિષ્ણાંત અમાદીન ઈસ્નાર્ડે ચેતવણી આપી છે કે ગરમ પાણીથી દરરોજ ચહેરો ધોવાથી તેનુ જરૂરી તેલ નિકળી જાય છે. એવામાં બધાને સુચના આપી છીએ કે તેઓ હૂંફાળા પાણીથી સ્નાન કરે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ